મહેર ના સટેટસ ભાગ ०२ (maher starus part 02)
Maher Status 02
ઓળખાણની જરૂર જ ક્યાં છે.....
વાલિડા......
માણસો જોઈને જ ક્યે છે.
જયવીરવછરાજ....
ગુલામી કરું તો_
#માં બાપ ની કરું વાલા
બાકી દુનિયા માટે તો_
કાલેય રાજા હતો_અને
આજે પણ રાજા જ છું.
વારસે વીરતા મળી હોય જ ને.....
વાલીડા......
મહેર કુળના બાળ છીએ....
સહુને ઞમીયે છીએ
એટલે નમીને જીવીયે છીએ
બાકી #મહેર છીયે વાલા
ફક્ત અમારો ઈતિહાસ તો વાંચજો.......
જેની માથે વીર વાછરા ડાડાનો હાથ હોય....
એને પછી કોની બીક હોય.......
MaheR SamaJ
મહેર છોરું છે.....
સાવજનું કાળજું inbuilt જ હોય......
SON_OF_MAHER
જેની નજરની આઞ
જોઈ શત્રુનાં કાળજા કાંપી જાય.........
ઈ અમે MaheR હો.....
#મહેર_ડાયરો
બાકી #મહેર છીયે વાલા
ફક્ત અમારો ઈતિહાસ તો વાંચજો.......
જેની માથે વીર વાછરા ડાડાનો હાથ હોય....
એને પછી કોની બીક હોય.......
MaheR SamaJ
મહેર છોરું છે.....
સાવજનું કાળજું inbuilt જ હોય......
SON_OF_MAHER
જેની નજરની આઞ
જોઈ શત્રુનાં કાળજા કાંપી જાય.........
ઈ અમે MaheR હો.....
#મહેર_ડાયરો
#મહેર_છોરું
અમને અમારાં ગુણ ગાવાનો જરાય શોખ નથી.....
પણ વાલા અમારી વીરતા તો અમારો ઈતિહાસ ઉજાગર કરે છે.....
#મહેર_કુળ
#જયવીરવછરાજ
અમને અમારાં ગુણ ગાવાનો જરાય શોખ નથી.....
પણ વાલા અમારી વીરતા તો અમારો ઈતિહાસ ઉજાગર કરે છે.....
#મહેર_કુળ
#જયવીરવછરાજ
મહેર ના વધુ સટેટસ જોવા
Comments
Post a Comment