મહેર ના સટેટસ ભાગ ०३ (maher starus part 03)
મહેર ના સટેટસ ભાગ ०३ (maher starus part 03) આતો મહેર ડાયરો વાલા રીઝે તો રાજ દયદે અને ખીજે તો બાપા હોય ઈ પન લયલે પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું. બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી.....maher અરે મારા વાલા..... ક્યારેક #મહેર ને આંગણે વિસામો ખાજો...... સાચી મોજ શું છે...... એ ખબર પડશે... #SoN_of_MaheR. જાત વેચીનેય પણ આંગણે આવેલાને જમાડે ..... ઈ #મહેર હો વાલા...... #JaY_VacHHaraJ #SoN_of_MaheR મહેરના દિકરાને કાંઈ મોરપ થોડી હોય......!!!!!!! અરે એને સદાય મોજ જ હોય..... #MaheR_DayrO #શસ્ત્ર છુટે ને પીઠ બતાવે એને કાયર_કહેવાય... #અરે સાહેબ મારવા શસ્ત્રન હોય #તો પણ છાતી બતાવે એને 👉🏻 મહેર 👈🏻 #કહેવાય__હો #क़दर करना सिख लो.. ना #ज़िंदगी बार बार आती है, ना ही #महेर जैसे #लोग👑😎 ♚વટ રાખવો હોય, તો ઉમર ની નહીં.. જીગરની જરૂર હોય છે સાહેબ.🔫 અભિમાન ની તો વાત જ નથી #સાહેબ... પણ, 🎠મહેર🎠 કુળ ના 👬#દિકરા 👬 છીએ, એટલે #પોતાની જાત ઉ...
